fbpx Skip to main content Skip to search

Loan

શુ આપનો સિબીલ રેકોર્ડ ખરાબ છે?

શુ આપની પાસે આવક ના પુરા આધાર નથી?

શુ આપને લોન ની જરૂર છે, પણ પુર્તા ડોક્યુમેન્ટ કે ઇન્કમ નો આધાર નથી?

ગેરેંટીથી લોન, લોન થાય તોજ પૈસા.

ખરાબ CIBIL. NPA થયેલ કેસ. ખૂટતા કાગળો

જમીન, મકાન, દુકાન પર અથવા પર્સનલ લોન
ગમે તેવા ખરાબ કેસ ની ગેરેંટીથી* લોન કરી આપીશુ

*(T&C Apply, Please Read on documnet)

બાજુમાં આપેલ  વિન્ડો મા તમને પુછેલિ મહિતી આપો, અમે આપને થોડા જ સમય માજ (contact) કોન્ટેક્ટ કરીશુ.
અથ​વા આજેજ અમારો કોન્ટેક્ટ કરો: 8866861735

Loan Overview

ઇન્ક્રેડીબલ ફીનસર્વ (Incredible Finserve) લઇને આવ્યુ છે સરળ લોન offer.

હોમ લોન, મોર્ગેજ લોન, મશીનરી લોન, કોટેશન પર લોન, પર્સનલ લોન, પ્લોટ પર લોન, ખેતીની જમીન અને ફ્લેટ માટે લોન.

આવકના ખુટતા પુરાવા

૫ લાખથી ૫ કરોડ સુધીની બિઝનેશ લોન

CC ની લોન​, ખરાબ સિબીલ

NPA CASE જેવી કોઇપણ વાંધાવાળી લોન

મિલ્કત જેવી કોઇપણ ડીફોલ્ટર, સીબીલ બ્લેક લીસ્ટેડ અથવા કોઇપણ વાંધાવાળી લોન ગેરેંટીથી* કરી આપીશુ.

*(T&C Apply, Please Read on documnet)

આપના ઘર, જમીન તથા અન્ય પ્રોપર્ટી ઉપર મેળવો લોન અને ઍ પણ બેન્ક ના વ્યાજદર સાથે.
હોમ લોન ઉપર સરકરી સબસીડી કરાવિ આપીશુ.
શુ આપ આપનો Business ચાલુ કરવા જઇ રહ્યા છો? શૂ આપ આપનો Business વધારવા માંગો છો?
ઇન્ક્રેડીબલ ફીનસર્વ (Incredible Finserve) આપને આપસે સરળતાથી Machinery લોન, અને સાથેજ મેળવો આકર્શક સરકારી સબસીડી જે Machinery લોન માટે સરકાર દ્વારા મળવા પત્ર છે.
ખેતી પર મેળવો આકર્શક લોન અને એ પણ સબસીડી ની સહય સાથે. સથે વ્યાજ ની રકમ પણ સબસીડી ની સાથે ખુબજ ઓછી.

તમને આપવામાં આવેલી ઑફરથી તમે ખુશ હો તો, બસ તમારા દસ્તાવેજો રજુ કરો. અમે તરત જ તેની ચકાસણી કરીને અંતિમ લોન ઑફરની ખાતરી આપીશું.

બહુ જ આસાન છે! બરાબર ને? તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, આજે જ ઇન્ક્રેડીબલ ફીનસર્વ (Incredible Finserve) લોન માટે અરજી કરો

સરળ રીતે લોન મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો નુ Button દબાવી ને ફોર્મ ભરી આપો, આથવા તો બાજુ ના BOX મા આપેલ સવાલ ના જવાબ આપી ને Submit કરી આપો.

લોન લેતી વખતે તમારે તમારી આવક અને તમારી વર્તમાન જવાબદારીઓને ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તમે લોનની કેટલી રકમ લઈ શકો છો અને એ વાતની તકેદારી રહે કે ઈએમઆઈ પરવડે એવી હશે.

ઓછી ઈએમઆઈ, આકર્ષક વ્યાજદરો અને લોન પાછી ચૂકવવા માટે ચોક્કસ વર્ષ સુધીના ગાળાને કારણે ઇન્ક્રેડીબલ ફીનસર્વ (Incredible Finserve) લોન તમને તમારા સપનાં ઝડપથી પૂરાં કરવાં તથા આરામથી લોન પરત ચૂકવવામાં મદદ કરે છે. તમે જે કંપની માટે કામ કરી રહ્યા છો તેનું નામ, પગાર અને વર્તમાન ઈએમઆઈ જેવી માહિતી આપીને અમારા પર્સનલ લોન એલિજિબિલિટી કૅલ્ક્યુલેટર દ્વારા તમે જાણી શકો છો કે તમને કેટલી લોન મળી શકે છે અને સાથે તરત જ લોનની મંજૂરી પણ મેળવી શકો છો.

લોન પાત્રતા માપદંડઃ

* અરજીકર્તાની વય 20 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
* અરજીકર્તાનું વર્તમાન સરનામું ગુજરાત મા હોવુ જોઈએ.

લોન નુ ફોર્મ ભરતાની સાથે જ અથવા BOX મા માહિતી આપતાની સાથે જ, ઇન્ક્રેડીબલ ફીનસર્વ (Incredible Finserve) ના પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે તથા લોન માટેની અંતિમ ઑફરની ખાતરી કરશે.

લોનની અરજીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, નીચે જણાવેલા દસ્તાવેજોની સૉફ્ટ કૉપી હાથવગી રાખવાની અમારી વિનંતી છેઃ

* ઓળખપત્ર પુરાવો 
* રહેણાકનો પુરાવો
* છેલ્લા ત્રણ મહિનાની લેટેસ્ટ સેલેરી સ્લિપ
* સેલેરી ખાતાનું છેલ્લા ત્રણ મહિનાનું લેટેસ્ટ બૅન્ક સ્ટેટમેન્ટ
* ભાડા કરાર (લાગુ પડતું હોય તો)

 

લોન માટે આજેજ અમારો કોન્ટેક્ટ કરો: 8866861735

For Loan Interest Rates and APR Click on Disclosure

wpChatIcon